________________
સમ્યગ્ગદર્શન
માગે છે. રજા મેળવી સંયમ લઈ ઉત્કૃષ્ટ ભાવે પાળી, સર્વથા કર્મ મુક્ત થઈ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે. '
એ જ બીજો અધિકાર “સમુદ્રપાલ મુનિવર”ને ૨૧ માં અધ્યયનમાં છે. રૂપિણિ નામની સ્ત્રી સાથે લગ્ન થયા પછી, પત્ની સાથે દિવ્ય ભેગે ભેગવતે થકે પિતાના. સુંદર મહેલમાં તેકિડા કરે છે. એકવાર મહેલના ઝરૂખામાં બેઠો હતું ત્યારે તેણે ફાંસીને મેગ્ય એવા કરેણના ફુલની માળા વગેરેથી શણગારેલા એક અપરાધીને બાંધેલી હાલતમાં વધસ્તંભ તરફ લઈ જવાતે જે.
અપરાધીને આવી હાલતમાં જોતાં જ તેને મનમાં વિચાર પેદા થયે કે આ અત્યંત ખેદકારી છે, પણ પૂર્વે કરેલા અશુભ પાપકર્મનું જ આ દુઃખદ પરિણામ છે.” સાધુને જોઈને વૈરાગ્ય થાય તે સમજી શકાય તેવું છે પણ અપરાધીના. નિમિતે ઠરાગ્ય આવે તે સમુદ્રપાલની વિશેષતા છે.
આમ વિચારતાં જ તે ભાગ્યવાન, મહાન આત્મા સંવેગ પામે. અને મૃગાપુત્રની જેમ જ માતાપિતાની આજ્ઞા લઈ સંયમ લઈ ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળી, સર્વકર્મ ખપાવી, સિધ્ધ. બુધ ને મુક્ત થયા.
નમિ રાજર્ષિ, કપિલ કેવળી, વગેરે ઘણા દ્રષ્ટાંતે આ સૂત્રમાં છે. તે જિજ્ઞાસુખે ગુરુગમથી જાણવા. આ “નિસર્ગ રચિ” કહેવાય.
નિસર્ગ ચિની વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org