SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનની દસ રુચિ ૮૩. એવા બાળ રાજાએ શું નવા નવા મહેલ બનાવવાની નવી નવી રાણીઓ લાવવાની કે ભગપભોગના નવા નવા સાધને વસાવવાની આજ્ઞા આપી હશે ? સૂત્રકાર મહાત્મા શ્રી અંતગડ સૂત્રના અધિકારમાં કહે છે. “ના” ! તેવી કેઈ આજ્ઞા ન આપી. પરંતુ વહેલામાં વહેલા આ જ શુભ ચોઘડીઉં કે જેમાં પિતાને ગાદીનશીન ક્ય– રણ ખંડના અધિપતિ બનાવ્યા. તે વીતી ન જાય તે પહેલાં જ પિતાને દીક્ષા સમારોહ યે પિતાને ભગવાન નેમનાથના ચરણમાં સૂકત કરે એવી પરમ ઉદ્દાત્ત આજ્ઞા આપી. આ હતું તેમનું મૌન. આ હતું મૌનનું રહસ્ય. પ્રભુના પહેલો જ ઉપદેશ સાંભળે સાડા ત્રણ લાખ રેમ- રાયમાં દઢ વૈરાગ્ય. બીજી બાજુ માતા-પિતા, દીક્ષાની આજ્ઞા મેહવશ ન જ આપે.. આજ્ઞા વગર પ્રભુ દીક્ષા ન આપે. મહા ધર્મ સંકટ. પરંતુ જેને નિરધાર દઢ છે, તેને કેણ રોકી શકે? પ્રલેભનેમાંય રૂડે માગે છે. આ છે પ્રભુકૃપા. મૌન રહ્યા. મોટાભાઈને માતાજીને લાગ્યું કે “પ્રલોભનથી પીગળી ગયા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy