________________
સમ્યગ્દર્શનની દસ રુચિ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા ક્ષમાર્ગ અધ્યયનમાં સમક્તિ”ની દસ રુચિ પ્રભુએ નીચે પ્રમાણે કહી છે. રૂચિ એટલે સમકિતની પ્રાપ્તિ. દસ પ્રકારે સમક્તિની પ્રાપ્તિ થાય તેમ કહ્યું છે - ‘નિસગુવએસઈ, આણાંઈ સુસ–બીયર ઇમેવ ! અભિગમ-વિલ્હારરુઇ કિરિયા સખેવ-ધમરુ૧૬
અર્થ :-- સમકિતની રુચિ અર્થાત્ પ્રાપ્તિ દસ
પ્રકારે છે -
- (૧) નિસરુચિ, (૨) ઉપદેશ રૂચિ, (૩) આજ્ઞા રુચિ, (૪) સૂત્ર રુચિ, (૫) બીજ રુચિ, (૬) અભિગમ રુચિ, (૭) વિસ્તાર રુચિ, (૮) કિયા રુચિ (૯) સંક્ષિપ્ત રુચિ, (૧૦) ધર્મ ચિ.
દરેક રુચિની સમજુતિ બતાવે છે – (૧) નિસર્ગ રુચિ -
ભૂપત્થણાહિગયા છવાછવા ય પુણ્યપાવંચ છે સહ સમ્મઈયાસવસંવરે ય રેએઈ ઉ નિસગ ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org