________________
મિથ્યાદશન
| Sও અર્થ - આ રીતે) ઉદ્યમવંત બનેલે (ઉદ્યતઃ) તે સમ્યફ દષ્ટિ સાધક (સઃ બુધા) સંસારના (નેહના) પાશને (સંસ્કૃતિ પાશમ્) છેદીને (છિવા), અંતરમાં રહેલા મેહાદિ (શત્રઓ)ની સેનાને (મેહાદિક અંતરબલં) જીતીને, એક્ષદાયિની એવી દિક્ષા પ્રભુ (કે ગુરૂ) પાસે (પા) અંગીકાર કરીને (પ્રપદ્ય), બ્રહ્મજ્ઞાનના લય વડે “કેવળજ્ઞાન” (કેવલમતે જ્ઞાન (કેવળીએ માન્ય કરેલ અર્થાત્ મેળવેલું જ્ઞાન) સમ્યફ પ્રકારે ઉપાઈને (સમુત્પાદ્ય), (અને એ રીતે કમશઃ (મેહનીયાદિ આઠ કર્મોને ક્ષીણ કરીને અર્થાત નષ્ટ કરીને સર્વ) પાપથી મુક્ત થઈને શાશ્વતા સુખમય એવા પરમપદ સિદ્ધપદને પ્રાપ્ત કરે. (૧૩૩). - મિથ્યાત્વને નાશ કરવાથી જ આ પરમપદની પ્રાપ્તિ થાય. માટે જિનવાણીમાં શ્રદ્ધા રાખી મિથ્યાત્વને દૂરથી જ તજે.
ઈતિ મિથ્યાત્વ પ્રકરણ સમાપ્તમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org