SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદર્શન પ૭ જિનવાણીમાં રાખવી. અને (૫) “અનાભેગને છેડે એટલે ધર્મ પાલનમાં “ઉપગવંત થવું. જીવની હિંસા ન થાય તેને ઉપગ રાખે. અભવ્યને આભિગ્રાહિક અને અનાભેગિક મિથ્યાત્વ જ સંભવે જ્યારે “ભવ્ય અને ઉપરોક્ત પાંચે મિથ્યાત્વ સંભવે, તે પણ એક સમયે એક જ મિથ્યાત્વને ઉદય હોય. એકી સાથે બે કે પાંચે ન હોય. પરંતુ એક જાય ને બીજાને ઉદય થાય તેમ સંભવે. અનાગ’ મિથ્યાત્વમાં જીવે જેટલો સમય ગુમાવ્યું એટલે બીજા મિથ્યાત્વમાં નથી ગુમાવ્યું. અનંતકાળની સ્થિતિ ફક્ત આ મિથ્યાત્વની જ છે. કારણકે વનસ્પતિકાયની સ્થિતિ અનંતકાળની છે. ભવ્ય જીવોમાં પણ જાતિ ભવ્યને એક માત્ર આ મિથ્યાત્વ જ હોય, કારણકે તે કદાપિ નિગોદની અસ્વસ્થા છેડી વ્યવહાર રાશીમાં આવવાના નથી. બીજી માન્યતા પ્રમાણે અભવ્યને પણ જાતિભવ્યની જેમ માત્ર અનામે મિથ્યાત્વ જ હોય. અભિગ્રાહિક ન હોય. આમ બે મત છે. તત્ત્વ કેવળી ગમ્ય. (૬) લૌકિક મિથ્યાત્વ :- જિનભાગ એટલે કે સુદેવ, સુગુરૂ ને સુધમ ” સિવાયના અન્ય ઉપાસ્યની ઉપાસના કરવી તે “લૌકીક મિથ્યાત્વ” છે. તેના ત્રણ ભેદ છે – (૧) દેવગત (૨) ગુરૂગત અને (૩) પર્વ કે ધર્મગત. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy