SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનઃ “જે હવે હું મારી ભૂલ કબુલીશ, તે લેકમાં મારી પ્રતિષ્ઠા ઘટી જશે, અને સામાવાળાની વધી જશે” આ પ્રકારનું મિથ્યાભિમાન આ મિથ્યાત્વનું મૂળ કારણ છે. આને ઉસૂત્ર પ્રરૂપણું કહી છે. તે અહંભાવ આત્માને અભિનિવેશ મિથ્યા વમાં લઈ જાય છે. આ મિથ્યાત્વ સમક્તિ પામીને જે પડિવાઈ થયેલ છે, તેને જ હોય છે. તીર્થકરોએ પ્રરૂપેલા અર્થથી વિપરીત અર્થના તે કદાગ્રહી. હોય છે. 1 વાટી થવાને ઉમણ વધી - સમ્યગદષ્ટિ પણે ક્યારેક છઘસ્થપણાના કારણે ભૂલ કરી બેસે છે, પણ તેના દિલમાં સરળતા હોય છે. ભૂલની જાણ થાય કે તરત જ પિતાની પ્રતિષ્ઠાને મહત્વ આપ્યા સિવાય ભૂલને સ્વીકારી લે છે. જમાલિ આદિ સાતે વિન્ડોમાં આ મિથ્યાત્વ ઘુસી ગયેલું. તેથી સંયમીઓને સંયમ લુંટાઈ જાય છે ને સંયમના ફળરૂપે ભવાટી થવાને બદલે દુર્ગતિમય ભવભ્રમણ વધી જાય છે. “અભવ્ય” સમક્તિ કદાપિ પામતે જ નથી, તેથી અવ્યને આ મિથ્યાત્વ કદાપિ હોય નહિ. ' ; કમલપ્રભ આચાર્યો પિતાની પ્રતિષ્ઠાની રક્ષાના કારણે સત્યને છુપાવી અત્યંત સંસાર વધાર્યાને દાખલ છે. ગીતાર્થ ગુર્વાદિની નિશ્રામાં કે આજ્ઞામાં રહેવાથી આ મિથ્યાવથી બચી શકાય છે. તત્ત્વની વાત સમજવાની. શક્તિ કદાચિત પિતામાં ન હોય, તે પણ ગુરૂની વાત ભક્તિ કદાપિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy