SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદશન. " પાંચ પ્રકારનું મિથ્યાત્વ:અભિગ્ગહિય અણુભિગ્ગહિય તહ અભિનિવેસિઅ ચેવ સંસઈએમણભેગ, મિચ્છત પંચહા ભણિયં / અર્થ - મિથ્યાત્વ પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ રીતે -- (૧) અભિગ્રહિક મિથ્યાત્વ–આમાં અજ્ઞાનની સાથે પોતાની વાતને ઘણો આગ્રહ હોય છે તેથી સાચા-ખોટાની પરીક્ષા કર્યા સિવાય, કે તત્ત્વની સમજ વગર કે કસેટીએ ચડાવ્યા સિવાય, પિતાની રૂઢી કે પરંપરાને હઠથી પકડી રાખવી તે. આ ભવ્ય ને અભવ્ય બંને પ્રકારના છને સંભવે. છે. ધર્મ પરિક્ષા ગ્રંથમાં તેના છ વિકલ્પ કહ્યા છે - થિ ણ ચિ ણ કુણઈ, કર્યાણું વેએઈ થિ gિવાણું ? થિ ય મેકવાઓ, આભિગહિયર્સ છ વિખ્યા માં લો અર્થ :- (૧) આત્માનું અસ્તિત્વ નથી. (૨) નિત્યત્વ નથી, (૩) આમા પિતાના કર્મને કર્તા નથી. (૪) આત્મા પિતાના કર્મને ભક્તા પણ નથી (૫) આત્માને મેક્ષ થતું નથી (૬) અને મોક્ષને કેઈ ઉપાય નથી. આ અભિગ્રાહિક મિથ્યાત્વ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy