________________
૫૦
સમ્યગ્દશ ન
એટલે કે શરીર, સ્વજનાદિના સુખેસુખી ને તેમના દુઃખે દુઃખી 'માનવું તે · મિથ્યાત્વ' છે.
6
મિથ્યાત્વની ભય‘કરતા :
અહી એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે • સમ્યગદર્શન-શ્રદ્ધા' એ આત્માને મૂળ ગુણ હાવાથી પ્રત્યેક ભવ્ય અત્મામાં સત્તારૂપે રહેલ છે, પણ અનાદિ કાળના મિથ્યાત્વના ચેાગે તેનું પ્રાગટ્ય થતું નથી; એટલે તેને પ્રગટાવવા માટે તેની પ્રાપ્તિ માટે મિથ્યાત્વના નાશ કરવા ખાસ આવશ્યક છે. એટલે શાસ્ત્રકારોએ તેના જુદા જુદા પ્રકારાનુ વર્ણન જુદા જુદા શાસ્ત્રોમાં કર્યુ. છે તે આત્મહિતાર્થે સમજીએ.
જીવાની અપેક્ષાએ મિથ્યાત્વ
સર્વ જીવેાની અપેક્ષાએ મિથ્યાત્વ ૩ પ્રકારનુ` છેઃ(૧) અણુાઈયા અપજ્જવસિયા ( અનાદિઅનંત ) :
6
'
?
અણુ ’ = નથી, અને ‘ અઢિયા ’= ભૂતકાળ, અતીત, એટલે કે જેના ભૂતકાળની આદિ નથી તે · અણુાઈવા અર્થાત્ અનાદિ.
૮ અ ' એટલે નથી, ‘ પજજવસિયા ’ = અંત એટલે કે જેના હવે અત પણ નથી તે ‘અનંત ’.
'
આવુ... મિથ્યાત્વ · અવ્યવહારિક રાશિના જે જીવા કદાપિ વ્યવહાર રાશીમાં આવવાના નથી તેને અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org