________________
મિથ્યાદર્શન
૪૯
શીલ બનાવી પિતાના મિથ્યાત્વમાં વધારે કરતે રહે છે. (એ શાલક, જમાલિકુમાર ઈત્યાદિના દાતે જિનેશ્વરના વચનમાં શ્રદ્ધા ન રાખી વિપરીત પ્રરૂપણું કરી તે પિતાના જ આત્માનું અહિત કર્યું. પિતાનું જ દુર્ગતિનું ભવભ્રમણ અત્યંત વધારી મુક્યું. )
ગશાસ્ત્રમાં પણ મિથ્યાત્વનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે – અનિત્યાશુચિ દુઃખાનાત્મસુ.
નિત્યશુચિસુખાત્મરાતિરવિદ્યા ” અર્થ - અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુખને સુખ અને આત્માને અનાત્મા (જડ શરીર) માનવે તે જ અવિદ્યા એટલે કે “મિથ્યાત્વ” છે, “વિપર્યાસ બુદ્ધિ” છે. ટૂંકમાં મિથ્યાત્વ મૂઢતા અને ભ્રમ પેદા કરી દષ્ટિ વિપરીત બનાવી દે છે. એટલે સ્ત્રી પુત્રાદિ સ્વજનના સંબંધેને ધન વૈભવાદિ જે અનિત્ય છે, છતાં કાયમ ટકી રહેશે તેમ માની જીવીએ છીએ, શરીર મળમૂત્રથી ભરેલુ અશુચિમય છે, છતાં એને શુદ્ધ માનીએ છીએ, પાંચે ઈન્દ્રિયેના વિષયે ખરેખર અંતે દુઃખદાયી છે; છતાં એને મહાસુખ માની મેળવવા માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ, અને આત્મા નિત્ય, શુદ્ધ ને અવ્યાબાધ સુખવાળે હેવા છતાં તેને દેહરૂપ માનીએ છીએ, આ દેહાધ્યાસ ને અવળી માન્યતા એ જ મિથ્યાત્વ છે. તેને કારણે ભવભ્રમણ મટતું નથી. ટુંકમાં પરવસ્તુને પોતાની માનવી તે મિથ્યાત્વ. સ. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org