SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૬ સમ્યગ્દર્શન “મિચ્છત વેદ છે, વિવરીયદમણે ઈ. પણ ય ધમ્મ ચેદિ હુ મહુર પિરસ જહા જરિ અર્થ – જે જીવ મિથ્યાત્વથી ઘેરાઈ જાય છે, તેની દષ્ટિ વિપરીત” થઈ જાય છે. જેવી રીતે તાવ આવેલા દદીને મીઠે રસ પણું ગમતું નથી, તેવી રીતે મિથ્યાદષ્ટિને પણ ધર્મ કરવું ગમતું નથી. તેથી જ મિથ્યાત્વને ૧૮ પાપસ્થાનમાં આગળના સત્તરે પાપને જનક કહ્યો છે, આમ તે બધા પાપને પણ બાપ છે. હવે વિચારે ધર્મ કરે કેને ન ગમે? જવાબ સરળ છે. જેને સુદેવ, સુગુરૂ ને સુધર્મની શ્રદ્ધા ન હોય, તેને ધર્મ કરે ન ગમે. અર્થાત્ જિનેશ્વરે ફરમાવેલા ધર્મથી જેની દષ્ટિ “વિપરીત” છે, અવળી કે ઉલટી છે તેને ધર્મ ન ગમે. મિથ્યાત્વના મૂખ્ય ભેદ બે છે – (૧) વિપર્યાસાત્મક મિથ્યાત્વ અર્થાત જિનવચનથી વિપરીત માન્યતા રૂપ મિથ્યાત્વ અને (૨) અનધિગમાત્મક અર્થાત જીવાદિ નવ તના બધ કે જાણ પણ વગરનું અજ્ઞાનરૂપ મિથ્યાવ.” (૧) વિપરીત બુદ્ધિનું લક્ષણ બતાવતાં કહે છે :* જે જે પગારેણ, ભાવે ણિયએ તમનહા જો તુ. મન્નતિ કરેતિ વદતિ વ, વિપરિયા ભવે એ ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy