SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે જીવ હવે જે આગળ વધવાના—ગ્રંથીભેદ કરવાનેપુરૂષાર્થ કરે છે તેને ‘ અપૂર્વકરણ ’ કહે છે. ‘કરણ ' એટલે કષાયાને મઢ કરવાના જીવના પરિ ભવચક્રમાં પરિભ્રમણ વખતે-પૂર્વે જે શુભ , ણામ-ભાવ; અને ‘ અપૂર્વ ' એટલે કરતાં જીવને આજસુધીમાં કોઈપણ અને તીવ્ર આત્મપરિણામ નથી થયા, તેવા સમક્તિ પામવા માટેના અપૂ અવ્યવસાયા–ભાવેશ આત્મામાં પ્રગટે તેને બીજું અપૂર્વકરણ ' કર્યું કહેવાય છે. તેની સ્થિતિ અંતમુહૂત પ્રમાણ હોય છે. યથાપ્રવૃત્તિકરણની જેમ આ અપૂર્વકરણ સ્હેજે એટલે કે પોતાના પુરૂષા વગરની અકામ નિર્જરાએ નથી થતા, તેને પ્રગટાવવા પડે છે. તે માટે જીવે પોતાના પ્રમળ પુરૂષાર્થ કરવા પડે છે. તેથી ભવ્ય અર્થાત્ મેક્ષગામી જીવેા જ આ કરણ કરી શકે છે. અભવ્યા આ કરણ સુધી પહેાંચતા જ નથી. કગ્રંથી એ આત્માના રાગદ્વેષમય ગાઢા પરીણામ છે; જે વાંસની ચીકણી ગાંઠ કરતાં પણ અતિ કઠણ હોય છે. આવી દુર્ભેદ્ય ગ્રંથીઓને ભેદવાનુ` કા` પણ જીવાત્મા પાતેજ પોતાના અંતરની અંદર તે ગાંઠો કરતાં પણ વધારે પ્રબળ એવા અપૂર્વ વીવાળા અઘ્યવસાયે પ્રગટાવીને, ગ્રંથીભેદ કરે તેને કરણ કહે છે. તેથી આ વિશિષ્ઠ ભાતનુ છે. -મહુ " Jain Educationa International ૩૧ આ કરણમાં સમયે સમયે – આંખના એક પલકારામાં અસ`ખ્ય સમય વીતી જાય એમ સજ્ઞ ભગવતાએ કહ્યું For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy