________________
સમ્યગદર્શન
૨૯ - આપણે ઉપર જોયું કે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરેપમની છે, તે ઘટાડી ઘટાડીને
જ્યારે એક ક્રોડાકોડી સાગરેપમ કંઈક ન્યુનની કરે છે, ત્યારે જીવને કર્મગ્રંથી છેદવાનો વિચાર આવે છે અને ત્યારે “ગ્રંથી દેશને જવા પામ્ય કહેવાય છે. આટલું કર્મક્ષય જીવ પિતાના ઈરાદા પૂર્વકના પુરૂષાર્થથી “સકામ નિજ રા ” થી કરે છે તેવું નથી, પણ આટલી કમલઘુતા જીવ યથાપ્રવૃતિકરણ દ્વારા “અકામ નિર્જરા” એ નદી ઘોળ પાષાણુ” એટલે કે નદીમાં પ્રવાહથી કે પાણીના સતત મારથી ખરબચડા કારમીટ પત્થર પણ જેમ ગોળમટોળ, સુંદર આકારના બની જાય છે ને કેટલાક તે શીવલીંગ તરીકે પૂજાય છે, તે ન્યાયે કેઈજીવ અકામ નિજેરાના ગે એટલે કે પિતાની ઇચ્છા વગર પરાધીનપણે સંસારની દુર્ગતિએાના દુઃખ ભેળવતા ભેગવતા કમની નિર્જરા – લઘુતા કરે ત્યારે ધર્મ પ્રવૃત્તિમાં વિશુદ્ધિ લાવી યથાપ્રવૃત્તિકરણને પામી શકે છે, ફળસ્વરૂપે અત્યાર સુધી મિથ્યાત્વના કારણે જીવની મેહદશા જે અત્યંત ગાઢ હતી તે શિથિલ – મંદ થાય છે.
* સકામ નિર્જર” તેને કહી છે કે જ્યારે જીવ સમ્યગ દષ્ટિ પામી સમજપૂર્વક શાસ્ત્રૌક્ત વિધિ પ્રમાણે સ્વાધિનપણે જ્ઞાન – દર્શન – ચારિત્રની આરાધના કરે, એટલે કે જપ તપ થાનાદિ કિયા–અનુષ્ઠાને જિન વચનમાં શ્રદ્ધા રાખી જિનાજ્ઞા મુજબ ભાવ, શ્રદ્ધા અને વિધિપૂર્વક કરે. આ સકામ નિજેરાથી જ પૂર્વ સંચિત કર્મોના ગંજના ગંજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org