________________
સમ્યગદર્શન તેમજ સંયમ અને તપની આરાધના કરી કર્મથી છુટી પણ શકે છે તેમ કહી “નિજ તત્ત્વની વાત કહી.”
અને ત્રીજા “ શીતયા ” અધ્યયનમાં પરિષહો સમભાવે સહન કરવાથી પૂર્વસંચિત સર્વ પાપને ભમ્મીભૂત કરી દે છે. ફળસ્વરૂપે તે મુમુક્ષુ જીવ (આત્મા) સર્વ કર્મ ખપાવી જન્મમરણના ફેરાથી મુકાય છે અર્થાત મેક્ષ પામે છે.
આ રીતે “જીવ” થી “મેક્ષ' સુધીના નવ તત્ત્વનું સ્વરૂપ કહી તેની પરમ શ્રદ્ધા રાખી કોઈ પણ જીવની હિંસા ન કરવી, સંપૂર્ણ દયામય અહિંસા ધર્મ પાળી મિક્ષની આરાધના કરવી તેને “સમ્યગૂ દર્શન” કહ્યું,
આવા અનુપમ હિતકારી, મેક્ષદાયી માંગની યથાર્થ આરાધના આવરદાના છ માસ જેટલા જ ટૂંકા સમયમાં પણ માત્ર બાર જ વર્ષના સંસારી પુત્ર--
શિષ્ય મનક ઋષિ-બાળ મુનિ સરળતાથી રૂડી રીતે કરી શકે તે માટે દ્વાદશાંગીના સાર રૂપ એવી શ્રી દશવૈકાલિક સૂત્રની નીચેની પ્રથમ ગાથામાં જ દયામય અહિંસા ધર્મનું સ્વરૂપ પૂજ્ય શ્રી શય્યભવાચાર્યો કહી સમ્યગ દર્શન પમાડી મેક્ષમાનો આરાધક બનાવી દીધે: ધમે મંગલમુકિ, અહિંસા સંજમે તો દેવાવિ ત નમસક્તિ, જસસ ધમૅ સયા મણે ૧૫
અર્થ - અહિંસા, સંયમ ને તપ રૂપી ધર્મ (જે જિનેશ્વર ભગવતેએ ફરમાવેલ છે. તે સર્વોત્તમ મંગલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org