SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતના ૧૧ દ્વાર ૧. નામ દ્વાર :- (૧) ઉપશમ, (૨) ક્ષયપશ (૩) વેદક ને (૪) ક્ષાયિક. ૨. લક્ષણ દ્વાર - અનંતાનુબંધી કોધ, માન, માયા ને લેભ એ ચાર અને દર્શનમેહનીયની ૩ પ્રકૃતિ એમ ૭ પ્રકૃતિને, ઉપશમ, પશમ કે ક્ષય કરવાથી અનુક્રમે ઉપશમ સમક્તિ, ક્ષયપશમ સમક્તિ, અને ક્ષાયિક સમકિત થાય. વેદક સમક્તિ તે ક્ષાયિક સમતિ પ્રગટતાં પહેલાનાં માત્ર એક જ સમયનું સમક્તિ છે. વેદક સમકિત પ્રગટયા પછી બીજા જ સમયે ક્ષાયિક સમકિત અવશ્ય પ્રગટે. ૩. આવણુ દ્વાર – લાયક અને વેદક સમકિત, માત્ર મનુષ્યભવમાં આવે અને ઉપશમ ને પશમ સમકિત ચારે ગતિમાં આવે. ૪. પાવણ દ્વાર – ચારેય ગતિમાં લાભ. (હોય). ૫. પરિણમ દ્વાર – ક્ષાયિક સમકિતી અનંતા (સિધ્ધ આશ્રી), શેષ ત્રણ સમકિતી અસંખ્યાતા. ૬, ઉચછેદ દ્વાર – ક્ષાયિક ને વેદકને ન થાય. બાકીના બેની ભજના એટલે કે થાય કે ન પણ થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy