SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ સમ્યગદર્શન છે. પછી તેને મૃત્યુને ભય સતાવતો નથી. મૃત્યુને મે પહોંચાડનાર મિત્ર માને છે. તેને સુપાત્ર ને અધિકારી માની આ રહસ્ય કહી રહ્યો છું, કે - આત્માનં રથિન વિદ્ધિ શરીર રથમેવ ચ | બુદ્ધિ તુ સારથિં વિદ્ધિ મનઃ પ્રગહમેવ ચ | ઈદ્રિયાણિ હયાનાહુવિષયાંતેષ ગોચરાનું આમેન્દ્રિયમનેયુકતો ભકતેત્યાહુર્મનીષિણઃ | હે નચિકેતા ! તું આત્માને માલિક સમજ, શરીરને રથ સમજ, બુદ્ધિને સારથી સમજ, અને મનને લગામ જાણ, ઇન્દ્રિયે (તોફાન્ત) અને સંસારના વિષય ભેગો એમના માર્ગ જાણુ. મન અને ઈદ્રિયેના સંગમાં જીવાત્મા તે વિષયેને ભેગવનાર કે વેઠનાર છે એમ ડાહ્યા પુરુષે કહે. છે, આ પ્રમાણે આત્માનું ચૈતન્યમય જુદુ અસ્તિત્વ ને. દેહ રથ જેવો જડ છે તે વાત હિંદુધર્મ પણ બતાવે છે. ગીતાના બીજા અધ્યાયમાં આત્માનું અસ્તિત્વ બતાવ્યું છે - “દેહી નિત્યમવદત્ય દેહે સર્વસ્ય ભારતમાં હે અર્જુના સર્વના – પ્રાણીમાત્રના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહિ એવો છે. અને આત્માને. દેહમાં રહેનારે દેહી કહ્યો છે (૩૦) - આ રીતે આત્માના અસ્તિત્વને ચાર્વાકવાદી નાસ્તિક, સિવાયના બધા ધર્મો સ્વીકારે છે. (૨) નિત્ય - ત્રણે કાળમાં ટકી રહેનાર ધ્રુવ દ્રવ્ય, પદાર્થ 2ધારી અને કહ્યો છે કવાદી ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy