SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ -સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૭૭ ‘ આત્મા ત્રિકાળી પ્રવ પદાથ છે. ' એમ ત્રિપદિમાં સજ્ઞ તી કરાએ ‘ ધ્રુવેઇ ’ કહીને કહ્યું છે. " 6 ગીતાએ જીવનું · નિત્યત્વ ’ નીચે પ્રમાણે કહ્યું છે ન જાયતે પ્રિયતે વા કદાચિત્— નાય` ભૂત્વા સવિતા વા ન ભૂયઃ । અન્ને નિત્યઃ શાશ્ર્વતાય. પુરાણા, ન હન્યતે હન્યમાને શરીરે । અધ્યાય રારના આ (આત્મા) કદી જન્મતા ને મરતા નથી, અથવા પૂવે' હતા નહિ, કે ભવિષ્યમાં હશે નહિ એમ પણ નથી, આ આત્મા અજન્મા (અો), નિત્ય, શાશ્વત અને પુરાતન ( પુરાણા ) છે, તેથી શરીરનું મૃત્યુ થવા છતાં આત્મા ( કદાપિ ) મરતો નથી. આ રીતે દરેક ધર્મોએ આત્માને ‘ નિત્ય ’ શાશ્વતા ’ કહ્યો છે. (૩) કર્તુત્વ : જીવ (આત્મા) કર્મના કર્તા છે :(૪) ભાકતુત્વ – પેાતાના કરેલા શુભાશુભ કર્મોના ફળને ભાગવનાર પણ જીવ જ છે. — (૩-૪) - આ કર્તુત્વ બંધનકારક ત્યાં સુધી જ છે, જયાંસુધી અહંભાવ આણીને અજ્ઞાનપણે જીવ પોતાને કર્મના કર્તા માનીને કર્મ કરે છે. સામાન્યપણે અજ્ઞાની જીવ અધા સાંસારિક કર્મો દેહની સુખસગવડતા, આળપ`પાળ માટે કે વિષયકષાયાને પાષવા અર્થે જ કરતા હાય છે. તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy