SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સમ્યગ્દર્શન " · અનુકંપા ' (૪) અને ‘ત્યાં આત્મા નિવાસ ’, એટલે પહેલા ચારે ખેલમાં આત્માના નિવાસ અર્થાત્ · આસ્થા 6 જિનેશ્વરે તે ચારેની આરાધનાને જ આત્મહિત કરનારી કહી છે તેવી જિનવચનમાં પરમ આસ્થા – શ્રધા તે જ આત્માનું તેમાં વસવું તે, આ પ્રમાણે સમિતીના આ પાંચે લક્ષણ આ ગાથામાં રૂડા ભાવે કહ્યા છે. ને એવી દશા જયાં લગી જીવાત્મા પામે નહિ ત્યાં લગી ભવરાગ પણ મટે નહિ ને મોક્ષ પામે નહિ. આમ કહીને સમ્યગ્દશ - નનું યથાર્થ માહાત્મ્ય બતાવ્યું છે. એવા અપૂર્વ કલ્યાણકારી સમ્યગ્દર્શનને આપણે પામીએ એજ અભ્યર્થીના ! .. હે ઉપરોક્ત પાંચે લક્ષણાની એક આગવી વિશેષતા એ છે કે પૂર્વાનુપૂર્વી કે પશ્ચાતુપૂવી' એમ બંને ક્રમથી એ સરખા ભાવવાળા છે. તે આ રીતેઃ- પ્રથમ શમ’ અર્થાત્ કષાયાનું ઉપશાંત પણુ` કહ્યું. કષાયાનું ઉપશાંત પશુ એટલે અનંતાનુબંધીના કાયના ચાકનો ક્ષય ’ અન‘તાનુબ‘ધી ચારે કષાય નાશ પામે, ત્યારે જ કરણ લબ્ધિ ' પ્રગટે ને દનમેહ નાશ પામી જીવ સમકિત પામે. આ અપેક્ષાએ ‘ શમ ’ પહેલું કહ્યું. દનમાડુ નષ્ટ થતાં જીવમાં વિવેકબુધ્ધિ એટલે કે આત્માનું હિતાહિત શેમાં છે તે સમજવાની બુધ્ધિ પ્રગટે આથી નિશ્ચય થાય કે આત્માના સ્વભાવ તા ઉર્ધ્વગામી જ છે; અધાતિમાં જવાના નથી, આત્માના પરમ અથ · મેાક્ષ ' છે, સ`સા રની ચારે ગતિનુ પરિભ્રમણ નથી, – આ વિવેકબુધ્ધિ પ્રગટતાં જ જીવ મેક્ષાભિલાષ અને, સવેગી ખને. આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy