________________
૨૫૮
સમ્યગ્દન
કર્યાં તેનું રહસ્ય મને સમજાયુ. ધન્ય છે તમારી અવિચળ શ્રદ્દાને. સુલસા ત્યાંને ત્યાંથીજ ચંપાપૂરીની દિશામાં પ્રભુને વંદણા નમસ્કાર કરે છે.
પછી સુલસાએ અંખડની ખૂબ સાધર્મિક ભક્તિ કરી ને પ્રભુને પહેલા સુખશાતા પુછી મારા વંદન-નમસ્કાર કહેશે, તેમ અંખડ સાથે કહેવરાવ્યુ..
આવી અવિચળ શ્રધ્ધાના કારણે સુલસાજીએ તીર્થંકર નામ ગોત્ર ખાંધ્યું. અને આવતી ચાવીસમાં ભરતક્ષેત્રમાં સાળમાં તીથ કર શ્રી ચિત્રગુપ્તિ નામે થશે. એ ભાવી તી'કર ભગવંતને આપણા કોટી કોટી વંદન નમસ્કાર.
(૨) મંડુક શ્રાવક શ્રી ભગવતી સૂત્રમાં અધિકાર:રાજગૃહી નગરીમાં ગુણુશિલ ચૈત્યમાં પ્રભુ મહાવીરે પચાસ્તિકાય વિષે દેશના દ્વીધી તેની સમજ કાલિયાદિ અન્યધમી ઓને ન પડવાથી સમવસરણની બહાર ના ક્ષેત્રમાં વસતા મધા ઉપહાસ કરવા લાગ્યા. તે વખતે મંડુક શ્રાવક પ્રભુના ! દને જતા હતા. તેને જોઈ ઓલ્યા કે તારા ગુરૂ તા ગપ્પા મારે છે. આજે પ્રવચનમાં કહ્યું કે ધર્માસ્તિકાય ચાલવામાં સહાયક છે વિગેરે, પણ અમે તા તે જોઈ શકતા નથી.....
મ'ડુકજી બહુ' જ્ઞાની તેા ન હતા પણ જિનવચનમાં પરમ આસ્થા રાખતા. બધા વૃક્ષની નીચે ઊભા હતા. ઝાડના પાંદડા હલતાં જોઈ મ ુકજીએ તુરત પૂછયું: “આ પાંડાને કાણ હલાવે છે? ' તેઓએ કહ્યું :- ‘ પવન ’. ‘ પવનને ’
"
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org