SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૫૧ મટે ને મૈત્રીભાવ જાગે જેથી સર્વની આષાઢી થાય. ને સહુને સુખ શાંતિ ને સ્વાસ્થ્ય સાંપડે. શ્રીમદ્ રાજચંદ્રે પણ તેમના • સર્વમાન્ય ધર્મ ? માં કહે છેઃ - • ધ તત્ત્વ જો પૂછ્યું મને, તા સંભળાવું સ્નેહે તને; જે સિઘ્ધાન્ત સકળના સાર, સમાન્ય સહુને હિતકાર....૧ ભાખ્યું... ભાષણમાં ભગવાન, ધમ ન બીજો ‘દયાસમાન,’ અભયદાન સાથે સંતાષ, દ્યો પ્રાણીને દળવા દોષ....૨ સત્ય, શીલ ને સઘળા દાન, ‘દયા’ હોઈ ને રહ્યા પ્રમાણ; દયા નહિ તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ....૩ ‘પુષ્પપાંખડી જયાં દુભાય’જિનવરની ત્યાં નહી... આજ્ઞાય. સર્વ જીવનુ છે. સુખ, મહાવીરની આ શિક્ષા મૂખ્ય....૪ જિનેશ્વરાએ – તીથ કરીએ - ચરમ તીર્થકર શાસન પતિ મહાવીર સ્વામીએ પુષ્પની પાંખડીને પણ દુભવવું અર્થાત્ મનથી પણ તેાડવાની ઈચ્છા કરવી તેને ધમ ન કહ્યો, દયામય અહિંસા ન કહી, દયા અનુ કા ન કહી, અર્થાત્ સમકિતનુ' લક્ષણ ન કહ્યું, પણ અધર્મ, હિંડસા ને પાપ કહ્યા. આજનું વિજ્ઞાન પણ ભગવાનની - અનંતા તીથ કરાની આ વાતને પૂરવાર કરે છે કે જો કોઇઅે માનવી મનમાં પણ ફળ-ફૂલ, પાંદડા આદિ તાડવાના વિચાર કરીને બાગમાં કે વૃક્ષ-વેલાદિ વનસ્પતિપાસે જાય, તે તે વૃક્ષ આદિ તરત જ ભયભીત અને છે, મુરઝાવા માંડે છે, - આ સત્ય શ્રી. જગદીશચંદ્ર બેઝે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy