________________
૨૫૦
સમ્યગદર્શન.
(૨) અહિંસાત્યાચૌર્ય બ્રહ્મચર્યાપરિગ્રહ યમા !
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યને અપરિગ્રહ એ. પાંચ “યમ” છે. (પાતંજલ યંગસૂત્ર ને ભાગવત),
(૩) બ્રહ્મચર્ય અહિંસા ચ શારીર તપ ઉચ્યતે-ગીતા.
બ્રહ્મચર્યને અહિંસા એ શારીરીક તપ છે, અહિંસાથી. માનવમન દયદ્ર બને છે. સર્વ ભૂતાનુકંપા-પ્રાણીમાત્ર પ્રત્યે “અનુકંપાદાને ભાવ જાગે છે, માનવી–માનવી, વચ્ચેના સંઘર્ષોનુ મૂળ જ હિંસા છે. હિંસાથી વેર વધે છે. હિંસાથી પરસ્પરના રાગદ્વેષે વધે છે, પરિણામે મન કલુષિત. થાય છે જેના ફળસ્વરૂપે તન–શરીર કલેશ પામે છે ને જીવન અશાંત ને દુઃખમય બને છે, માટે જે પૂ. નાનચંદ્રજી મ. સાહેબે “દયા તે સુખની વેલડી” અને હિંસા તે. દુઃખની વેલડી “કહ્યા છે,
(૪) મહાભારત-ઉદ્યોગ પર્વ-૩૨-પર,-૩૩-૪૮માં અહિંૌવ સુખાવહા” અહિંસા જ એક માત્ર સુખદાયિની. છે તેમ કહ્યું છે.
(૫) દેવી ભાગવત સત્ય ન સત્ય – ખલુ યચ્ચ હિંસા “જ્યાં હિંસા છે. ત્યાં સત્ય રહી શકતું જ નથી.”
તાત્પર્ય એ છે કે આજના સંદર્ભમાં માનવજાતિને ઉગરવાને એક માત્ર ઉપાય દયામય અહિંસા જ છે. અણુબોંબને વિકલ્પ અહિંસા જ છે. આશુબથી સર્વનાશ છે, અહિંસાથી સર્વોદય છે. અહિંસાથી જ વેરઝેર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org