________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૨૪૯
ઈસ્લામ-મુસ્લિમ ધર્મ પણ પિતાના પયગંબરને રહિમ” અને “રહેમાન” કહે. છે. રહીમ એટલે રહેમ અર્થાતુ દયા કરનાર. રહેમાન ને અર્થ પણ તેજ છે, - હવે વિચારવા જેવું એ છે કે જેમના ધર્મસંસ્થાપક દયાનું બિરૂદ ધરાવે છે તેમના અનુયાયીથી જીવહિંસા થઈ શકે ખરી ! માંસાહાર થાય ખરે? - બૌધ ધર્મમાં બુદ્ધ ભગવાને તો અહિંસા ઉપર મહાવીર સ્વામી જેટલે જ ભાર મુકેલે, પણ ઇતિહાસ કહે છે પાછળથી માંસાહાર પેઠે
અને હિંદુધમે તે જીવદયા ઉપર જૈનધર્મ જેમ જ • ભાર મૂકે છે, ગાયનું સંરક્ષણ ને સેવા એ તે હિંદુધર્મ ના પાયામાં છે, “ગીતાએ સર્વભૂતાનુકંપા પ્રાણીમારા પ્રત્યે અનુકંપા-દયા રાખવી તેમ કહ્યું છે, મનુ ભગવાને કહ્યું છે–પ્રાણીઓની હિંસા ન કરવાથી માનવીને મક્ષ મળે છે. મહર્ષિ પતંજલીએ પાંચ યમમાં સૌથી પ્રથમ અહિંસા” કહી છે. તેમના ત્રદષિમુનિઓ સંપૂર્ણ અહિંસા, પાળતા, તેમના આશ્રમમાં પ્રાણીમાત્ર નિર્ભય બની રહેતા.” હિંદુધર્મના ધર્મગ્રંથે માં નીચે પ્રમાણે દયામય અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું છે –
(૧) અહિં સયા ચ ભૂતાનામમૃતવાચ કક૫તેમનુસ્મૃતિ ૬-૬૦,
અહિંસાથી અને અમરપદ...મોક્ષ મળે છે. "
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org