________________
-૨૨૨
સમ્યગદર્શન (૧૪) કેટલાક મનુ મિથ્યાત્વને ત્યાગ કરી અવિરત સમ્યગ્ર દષ્ટિ (ચોથા ગુણસ્થાનકવતી ) અને “કેટલાક દેશવિરતિ (પાંચમા ગુણસ્થાનકવતી ) શ્રાવક બન્યા છે જે શ્રત અને ચારિત્ર્યધર્મનું યથાશક્તિ પાલન કરે છે ને કરાવે છે, સુશીલ ને સુવતી હોય છે, સાધુની સેવાભક્તિ કરનારા હોય છે, આરંભ સમારંભને ત્યાગ કરનારા હોય છે, સ્નાન–શબ્દાદિ ઈદ્રિના વિષયના સેવનથી નિવૃત્તિ પામ્યા છે, જીવાદિ નવતના જાણનારા, જિનેશ્વરના ધર્મમાં એવા દઢ છે કે દેવાના ડગાવ્યા પણ ડગે નહિ, શાસ્ત્રશ્રવણ કરનારા, તેના અર્થ પરમાર્થ યથાર્થ ધારણ કરનારા, સંશય થયે ગીતાર્થ બહુસૂત્રને પૂછી નિર્ણય કરનારા, નિરાધાર લોકો માટે - ઘરના દરવાજા ખુલ્લા રાખનારા, ચારિત્ર્યની દઢતાની એવી છાપ તે સમાજમાં પડી હોય કે રાજાના અંતે–પુરમાં પણ વિના રોકટોક જવાની આજ્ઞા પામનારા, પર્વતિથિએ પિષધ કરનારા, ચૌવિહાર, પ્રતિકમણદિના રેજ કરનારા, - સાધુ-સાધ્વીજીને જેગ મળે નિર્દોષ સુઝતી વસ્તુ આપી પ્રતિલાભ લેનારા, આવા શ્રાવકો આયુષ્યના અંતે આલેઅનાદિ કરી, સર્વ જીવોની સાથે ખમતખામણા કરી સમાધિ–પૂર્વક આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૨૨ સાગરેપમની સ્થિતિવાળા બારમા દેવલેકે ઉપજે છે.
(૧૫) કેટલાક મહાત્મા સંસારના સર્વે સંબંધ ને વિષયેને તજી સંયમ લઈ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઈત્યાદિના વિશુદ્ધ પાળનારા છે, જિનેશ્વરની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org