________________
સમ્યગ્દર્શનના ૬૭ એલ
૨૨૧
થયા. લેાકેાને પ્રભુ મહાવીરના દર્શને જતાં જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જાણી એક ને પ્રશ્ચાતાપ થયાં. પ્રભુના દર્શોન કરવા કુદતા કુદતા જવા લાગ્યા ઘેાડાના પગ નીચે કચરાઈ મૃત્યુ પામ્યા. શુભ અયવસાયને કારણે દરક દેવ થયા. દેવપણે પ્રભુના દર્શને આવ્યા, ગૌતમસ્વામીએ . પ્રશ્ન પૂછ્યા આવે. રિધ્ધિવાળા દેવ કાણુ છે? પ્રભુએ. પૂર્વ વૃતાંત કહ્યો.
(૧૧) ગોશાલકના આજીવક મતના સાધુ એક, એ. યાવત અનેક ઘરના અંતરથી ભીક્ષા લેવા વાળા, અનેક પ્રકારના અભિગ્રહ ધારવાવાળા, ને કેટલાક વ્રત નિયમ... કરનારા પણ હોય છે. તે ઉત્કૃષ્ટ ૨૨ સાગરાપનની સ્થિતિવાળા ખારમા દેવલાકના દેવ થાય છે.
(૧૨) જૈનધર્માંના પંચમહાવ્રતના પાળનારા સાધુ . હોય પણ મઢમાં છકેલા, સ્વપ્રશંસા ને પરનિંદા કરવાવાળા મત્ર-તત્ર જ્યાતિષાદિ કહેવાવાળા ઉક્ત પાપાની આલાચના કર્યાં વગર કાળ પામે તેપણ ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમ-વાળા મારમા દેવલાકના દેવ થાય છે.
(૧૩) જિનવચનને ઉત્થાપનાર કે વિપરિત કહેનાર . જમલિ આદિ નિવા જેવા જે કદાગ્રહી સાધુ કાચ વ્યવહાર ક્રિયાના ખરાખર પાળનારા હોય તેપણુ વિપર્યાસ ષ્ટિના લીધે મિથ્યાત્વી અને છે; છતાં દુષ્કરકરણીના પ્રભાવથી આયુષ્યના અંતે કદાચિત્ ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની સ્થિતિવાળા નવપ્રવેયકવાસી દેવ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org