SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન - ફળસ્વરૂપે બેડી તુટીને રત્નજડિત નપુર બની ગયા, માથે કાજળ ઘેરે શ્યામ ને સુંવાળા કેશકલાપ ઉગી નીકળે ને શેઠને આંગણામાં સાડાબાર કરેડ સેનૈયાવી વૃષ્ટિ થઈ આમ ધર્મસાધનને અનુરાગ એ સમકિતનું બીજુ લિંગ ૪ ચિલ્ડ્રન છે. (૭) જિનેશ્વર દેવ અને તેમના માર્ગે વિચરતા સંતગુર્નાદિની પરમ સેવા ભક્તિ એ “જિન–ગુરૂ-વૈયાવૃત્ય” કહેવાય. જે આવી સેવા ભક્તિ નિયમિત દેઢતાથી કરતે - હોય તેને શ્રધ્ધાળુ કે સમકિતી સમજો. આ ગિજું લિંગ ચિહ્ન છે. આ ત્રણ લિંગનું મહાત્મ્ય એટલું બધું છે કે - શાસ્ત્રકારોએ ઘણી વખત આ ત્રણ લિંગે વડે જ સમ્ય કવને પરિચય આપેલ છે. - “ધમ્મક્સ હેઈ ભૂલું સમ્મત સવ્યસપરિમુકક | તં પુણ વિરુદ્ધદેવાઈ સરવસદ્રહણ પરિણામો ” સર્વ દેષ રહિત એવું સમ્યક્ત્વ ધર્મનું મૂળ છે, અને તે વિશુદધ દેવ, વિશુદ્ધ ગુરૂ અને વિશુધ્ધ ધર્મ- તની શ્રધારૂપ છે. (૮ થી ૧૭) દશ પ્રકારને વિનય : વિનયને ધર્મનું મૂળ કહેલ છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને અહંતા વળગેલી છે. અહંતા, અજ્ઞાન ને મિથ્યાત્વ - એ ત્રણે સહચારી છે. અહંતા – અહંભાવ દૂર થાય એટલે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy