________________
સમ્યગ્દર્શન
પોતપોતાના નામથી {મારા વડે) સ્તવાયેલા, એટલે કે નામકીત ન કરાયેલા, વંદાયેલા, (અને ભાવથી) પૂજાયેલા એવા જે આ (અખિલ) લેાકમાં શ્રેષ્ઠ સિદ્ધ છે, તે (શ્રી તી કર દેવે ) મને ભાવઆરોગ્ય, આધિલાભ ( સમ્યગ્ દન ) અને ઉત્તમ ભાવ સમાધિ આપે. (૬) જીવાદિતત્ત્વ પ્રતિપાદકાય,
સભ્યમુખ્યાષ્ટ ગુણાશ્રયાય ।
દેવાધિદેવાય નમા જિનાય ।।
પ્રશાંતરૂપાય વીતરાગાય,
જીવ–અજીવાદિ નવ તત્ત્વાના પ્રકાશ કરનારા, સમ્યકત્વ
"
આદિ આઠ ગુણાથી યુક્ત, ક્રોધાદિ કષાયા જેમના સંપૂર્ણ નાશ પામી જે પરમાત્મા અત્યત પ્રશાંત બનેલા છે, રાગ ને દ્વેષને સવથા નષ્ટ કરી જે વીતરાગ પ્રભુ અન્યા છે, દેવાધિદેવ એવા જિનેશ્વર ભગવાનને મારા નમસ્કાર હા!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org