________________
સમ્યગ્ગદર્શન મને હવે તમારૂં જ, તમારા ધર્મનું જ શરણું હે ! મારે હાથ ઝાલે અને મારા પર કૃપા વરસાવીને મને સમ્યગુદષ્ટિ આપે, બસ બીજુ કશું મારે જેતું નથી. કારણ કે સમ્યકત્વ પામ્યા વિના મેક્ષ અર્થાત્ સર્વથા કર્મક્ષય થતું નથી.
એવં મએ અલિથુઆ,
વિહુયરયમલા પછીણુજરમાણુ , ચઉવીસ પિ જિણવરા,
તિસ્થયરા મે પસીયતુ પા કિત્તિય-વદિય-મહિયા,
જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આગ-બહિલાભ,
સમાવિવરમુત્તમ દિતુ ૬ અર્થ :- એ પ્રમાણે મારા વડે સ્તુતિ કરાયેલા કે જેમણે કરજ એટલે કે વર્તમાનમાં બંધાતા કર્મ અને કમળ અર્થાત્ ભૂતકાળમાં બંધાયેલા કર્મો દૂર કર્યા છે અને જેમના જરા અર્થાત્ વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે, એવા વિસે તીર્થકર દે, પણ કહેતાં અતીતમાં થઈ ગયેલ અનંતી ચેવિસી, વર્તમાનમાં વિચરતાં શ્રી. સીમંધર સ્વામી આદિ વીસ તીર્થકર ભગવંતે અને આગામી કાળમાં થનારા અનંતા તીર્થકર દે મારા ઉપર પ્રસન્ન થાઓ. (૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org