________________
સમ્ય દર્શન-વ્યાખ્યા
સમ્યગ્ર દર્શન વાસ્તવિક સ્વરૂપે આત્માને એક ગુણ છે, તેનું યથાર્થ સ્વરૂપ વીર પ્રભુ મહાવીર સ્વામીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮-મેલમા ગતિની ગાથા ૧૪ ને ૧૫માં બતાવતાં કહ્યું છે – જીવાજીવા ય બધે ય,
પુણણ પાવાસ તહા | સવ નિજજરા મા,
સતિએ તહિયા નવ | ૧૪ . અર્થ - જીવ (ચૈતન્ય, આત્મા), અજીવ (જડ પદાર્થો, કર્મ પુદ્ગલે), બંધ (જીવ સાથે, કર્મનું જોડાવું, પુણ્ય, પાપ, આશ્રવ (શુભાશુભ કર્મબંધના કારણ) સંવર (આશ્રવ નિધિ), નિજા (પૂર્વસંચિત કર્મને અંશે ક્ષય) અને મેક્ષ (સંપૂર્ણ કર્મક્ષય) આ નવ તત્વ છે (૧૪). તત્ત્વ એટલે વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું યથાતથ્ય અર્થાત્ જેવું છે તેવું જ નિરૂપણ કરવું તે. તહિયાણું તુ ભાવાણું,
સાવે ઉચએસણું ! ભાવેણું સહંતસ,
સન્મત્ત તે વિટાહિય | ૧૫ /
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org