________________
સમ્યગદર્શન “સૂત્ર” “ગીત” કહેવાય છે, ને તેના વ્યાખ્યાનને અર્થ' કહેવાય છે. આ બંનેથી જે યુક્ત હોય તેને “ગીતાર્થ જાણવો.” – તાત્પર્ય એ છે કે સર્વએ પ્રરૂપેલાં. સિધાને તથા તેના રહએને જે યથાર્થ જાણતા હોય તે.
ગીતાર્થ” કહેવાય. આ બીજો પ્રશ્ન થશે “ગુરૂ” કેને કહેવાય? મહર્ષિએ
ચઉવિકસાયમુકકે,
ઈએ અઠારસગુણહિં સંજુ છે પંચમહવયજુરો, પંચવિહાયાર પાલણસમા પંચસમિએ તિગુત્તર "
એણુ છત્તીસ ગુણે ગુરુ મઝ ૨. અર્થ - જેણે પાંચ ઇંદ્રિયને વશ કરી હોય, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, પાંચ મહાવ્રત, જ્ઞાનાદિ પાંચ, : આચાર અને પાંચ સમિતિના જે પાળનારા હોય, ચાર, કષાયને જે તજે અને ત્રણ ગુપ્તિને ધારણ કરનારા હોય આવા ૩૬ ગુણના ધારક મારા ગુરુ હે.
ગીતાર્થ ગુરુઓની સેવા કરવાથી જીવ અને જડની.
ફળ તે “પુણ્ય, ને “પાપ” નું સ્વરૂપ યથાર્થ સમજાય છે, આશ્રવ અને બંધની “હેયતા” અર્થાત છેડવાપણું અને
સંવર તથા નિજરા” ની “ઉપાદેયતા દિલને સ્પર્શી જાય છે એ રીતે મોક્ષની તાલાવેલી વધારે તીવ્ર બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org