________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૭૫
(૨) ધર્મકથા પ્રભાવના-ધર્મકથા-ધર્મોપદેશ દ્વારા જિનશાસનની પ્રભાવના કરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ જોઈ સૌ સમજી શકે તેવી સરળ ભાષામાં કથા કહે તે પૂ. કુસુમબાંઈ પૂ. સવિતાબાઈ આદિ મહાસતીજીએ વર્તમાનમાં કરી રહ્યા છે તે ધર્મકથા પ્રભાવના
(૩) નિરપવાદ પ્રભાવના-કેઈ સ્થળે કદાચિત્ જૈન ધર્મ ઉપર અપવાદ આવે તેવી પ્રવૃત્તિ થતી હોય, ત્યારે વિવેકી સાધુ કે શ્રાવક ચતુરાઈથી શાસ્ત્રના પ્રમાણ આપી બેટા મતની ઉત્થાપના કરી સ્વમત (જૈનધર્મ સ્થાપે તે નિરપવાદ પ્રભાવના છે.
(૪) ત્રિકાળજ્ઞ પ્રભાવના-ગણે કાળનું જ્ઞાન થયું હોય તે ધર્મની પ્રભાવનાના અવસરે તેને ઉપગ કરે, પરંતુ જેષ કે નિમિત્તાદિ જેવા ઉપયોગ ન કરે, તેવી જ રીતે મૃત્યુ સમય નજીક આવ્યું જાણું “સમાધિ મરણ” દ્વારા પિતાના કે અન્યના આ માનું કલ્યાણ કરી શકે.
(૫) તપ પ્રભાવના :– ઘર, કઠીન તપશ્ચર્યા કરવાથી પણ ધર્મની પ્રભાવના પણ થઈ શકે. તે અકબર બાદશાહના સમયમાં “ચંપાબાઈ" એ દિલ્હીમાં કરેલ છે માસી ઉપવાસની કઠીન તપસ્યાના દષ્ટાંતે.
ચંપાબાઈએ છમાસી અણસણ તપની આરાધના શરૂ કરેલ. એક દિવસ તેમને વરઘોડે કાઢીને ઉપાશ્ચયે લઈ જતાં હતા ત્યારે તે વરઘેડે બાદશાહના જેવામાં આવતાં, બાદશાહે પૃચ્છા કરી “શાને આ દમામદાર વરઘોડે છે?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org