________________
૧૭૬
સમ્યગદર્શન.
સ લાગ્યા
થી.
બાદશાહને જાણવા મળ્યું કે આ બાઈ છમાસના ઉપવાસ, કરી રહી છે. આટલા બધા દિવસ ભેજન લીધા વગર રહી શકાય તે વાત બાદશાહના માનવામાં ન આવતાં બાદશાહે તે બાઈના ઘરે ચેકી પહેરે બેસાડ્યો ને રોજ સમાચાર મેળવવા લાગ્યા. સિપાઈઓ તરફથી રજ સમાચાર મળવા લાગ્યા લાગ્યા કે બાઈ ઉકાળીને ઠારેલા પાણી સિવાય બીજું કશું લેતી નથી. તેથી બાદશાહ પ્રભાવિત થયા. ને ચંપાબાઈને ધન્યવાદ આપી પૂછવા લાગ્યું કે કોને બળથી કેની શ્રદ્ધાથી તે આવું કઠીન તપ કરી શકે છે?
ચંપાબાઈએ કહ્યું –“દેવ-ગુરૂ-ધમે પસાયે” અર્થાત્ દેવ-ગુરૂને ધર્મની શ્રધ્ધાથી પિતે આ તપસ્યા કરી રહી છે, અને મને શ્રદ્ધા છે કે તપસ્યા નિવિદને પૂર્ણ થશે.
બાદશાહ : તમારા ગુરૂના દર્શન કરાવે.
ચંપાબાઈ : મારા ગુરૂ “હીરવિજય સૂરી ”તે ગુજ. રાપાં વિચરે છે. આ જાણી અકબર બાદશાહે તે તાત્કાલિક ગુજરાતના સુબા અહમદશાહને ફરમાન મોકલ્યું કે જૈન ધર્મગુરૂ “હીરવિજય સૂરી” ને પાલખી ઘોડેશ્વાર આદિ ન બંબસ્ત કરી તુરત જ દિલ્હી પધારવા વિનંતિ કરવી.
બધે બંદેબસ્ત કરી અહમદશાહે ગુરૂને દિલ્હી પધારવા વિનંતિ કરી.
ગુરૂ કહે ધર્મની પ્રભાવના કરવા દિલ્હી વિહાર કરીશું. પણ હે સુબા ! તારા પાલખી ઘેડા અમને ન ખપે. અમે તે પગે ચાલતા જઈશું. અમારા ભગવાનનું ફરમાન સાધુ સાધ્વીજી માટે ખુલ્લા પગે ચાલીને જવાનું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org