SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનનના આઠ અંગ ૧૭૧. અંકુશથી જેમ હાથી કાબુમાં આવે, તેમ રહનેમી તે સાવી રાજેમતીના સુભાષિત વચને સાંભળી ધર્મમાં સમ્યફ પ્રકારે ફરી સ્થિર થયે.” બંને પછી શુદ્ધ ભાવે ચારિત્ર પાળી, સર્વ કમ ખપાવી, સિદ્ધ, બુદ્ધને મુક્ત થયા (વિસ્તૃત કથા માટે જુઓ લેખકનુ “સવાસે ગાથા વિવરણ.”) મને જેવું વાત્સલ્ય પિતાના બાળક પ્રત્યે, તેવું જ “વાત્સલ્ય” ચતુર્વિધ શ્રી સંઘ – સાધુ – સાધ્વીજી, શ્રાવક -શ્રાવિકા પ્રત્યે રાખવું, શ્રી નવકાર મહામંત્ર ગણનારા દરેક વધમી ભાઈ-બહેન તરફ રાખવું તે વાત્સલ્ય ” છે. સાધુ-સાધ્વીજીઓને ક૫તા નિર્દોષ આહારપાણે, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણ તથા નિર્દોષ ઔષધિ આદિનું ભાવપૂર્વક દાન આપવું ને સાધમી બધુની ભીડ વખતે મદદમાં ઉભા રહેવું તે “વાત્સલ્ય ભાવ” છે, ચતુવિધ શ્રી સંઘના કેઈ પણને જોતાં અંતરમાં જે ઉમળકે આવે, ચિત્તની પ્રસન્નતા થાય ને તેમની ભક્તિ કરવાના ભાવ થાય, આનંદની ધારા દિલમાં પ્રગટે તે તે વાત્સલ્યભાવ” છે, - ઉપરોક્ત બધા પ્રકાર વ્યવહારિક વાત્સલ્ય ભાવના છે. પણ તે ઉપરાંત માર્ગ ભૂલેલાને ધર્મમાર્ગે ચડાવવાના જે ભાવ તીર્થકરાદિ ના અંતરમાં વરસે તે. પારમાર્થિક વત્સલતા” છે. તેનું પ્રસિદ્ધ દૃષ્ટાંત પ્રભુ મહાવીર અને ચંડકૌશિયા સપનું છે. પ્રભુથી વત્સલતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy