________________
૧૫૦
સમ્યગદર્શન ચિંતામણું રતન વાપર્યું, પંખી ઉડાડવા કાજે છે;
અજ્ઞાનીની પેરે ગુરશે, કહું છું સારા માટે છે. બંધવ... પદ્ધ ગુલ્મ દેવવિમાને, ભવ પાંચમે કીધે રે, ત્યાંથી ચ્યવીને ઉપજે, કપિલપૂર પ્રસિધ્ધ છે. બંધવ.. ચક્રવતી પદવી તે લહી, મિથ્યા અહંકારે છે, સંયમને ફળ પામીએ, ઉત્તમ તારી કરણી...હે. બંધવ.. પરિમતાલે હું ઉપજો, દ્ધિવંત શ્રાવક કુળ છે, સંયમ મારગ આદર્યો, પંચમહાવ્રત ધારી. હે. બંધવ. નિયાણું કરી તે સુખ લહ્યા, ચકવતી પદ કેરાજી, પણ નિશ્ચય તું જાણજે, નરકમાં તારા ડેરા....હો. બંધવ. આ છઠે ભવે જુઓ, આપણ બે ભાઈ છે, હવે મળવું છે દોયલું, જેમ પર્વતની ફાટ... હે. બંધવ.. સાધુ કહે સુણે રાયજી, અબ ઋદ્ધિમાં પૂળા મેલજી, આ માનવ ભવ છે દેહ્યલે, સંયમ માર્ગે ચાલે છે. બંધવ.. રાય કહે સુણો મુનિવર, બીજો માર્ગ બતાવેજી, આ ઋધિ તે નહિ છૂટે, મને થાયે પસ્તાવો... હો બંધવ. ચિત્ત કહે બ્રહ્મરાયને, તારી ભવસ્થિતિ નાહી છે, મારા વાન્યા નહિ વળે, નિયાણાના નિકાચિત ફળ. હો. બં.. મુનિવરે વચન ઉભું કહ્યા, કરુણ લાવી અંતરે છે, નિદાનકમી જીવડો, કહો જાગે કિણ પેરે.હે. બંધવ.. ચિત્ત મુનિ ત્યાંથી વિચર્યા, ચિંચિત કર્મ ખપાવતા છે, સિધ્ધ, બુધ, મુક્ત થયાજી, સાતમી નરકે ચકી.હો. બં. મન, વચન, કાયાએ કરી, વીતરાગધમ જે કરશેજી, બાળી, પ્રજાળી સર્વ કમને, તે શિવપુરી વરશે..... "
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org