________________
સમ્યગુદર્શનના આઠ અંગ (“રૂપ’ મુનિએ બનાવેલ સઝાય પરથી થોડા ફેરફાર સાથે)
શ્રી ચિત્ત – મભૂતિ (બ્રહ્મદત ચક્રવતી)ની સજઝાય ચિત્ત કહે બ્રહ્મરાયને, કછુ દિલમાં આણેજી, પૂરવ ભવની પ્રીતડી, તે તે મૂળથી મા તેડે,
હે બંધવ! બેલ મારે માને છે. કાંતનારીનું સુત જયું તૂટે, તે જેડે હે બંધવ. એલ. ટેક. છે, છ, ભવની પ્રીત આપણી, સુણે તમે રાયજી, કાં તેડે તમે આ ભવે ? વિચારે અંતરમાંયજી. હો બંધવ દેશ દશાણ કેરા ભૂપતિના, પહેલે ભવે આપણુ “દાસજી” બીજે ભવે કાલિંજરે રે, આપણ “મૃગ” વનવાસે. હે બં. ત્રીજે ભવે ગંગા નદી, આપણ બેઉ હંસ હતા, . ચોથે ભવે ચંડાળને, ઘેર જમ્યા પુત્તા, હે બંધવ. ચિત્ત – સંભૂતિ નામ આપણું ગુણ સર્વમાં ભરપૂર છે, જગ સહુ તિહાં મેહી રહ્યું, અદ્ભુત સંગીત સૂર -
(સંગીત સૂરે અદ્દભૂત) હે. બંધવએાળખાયા છે ચાંડાલપુત્રો, થઈ છે રાજાને ફરીયાદ છે, દેશવટો નગરીથી દીધો, મરવા ગયા પહાડ..હો બંધવ. પર્વત પરે મુનિ મન્યા, વંદન કર્યા છે ધાઈજી, '. આત્મહત્યા છે મોટું પાપ, ધર્મ દેશના સુણાઈ..હો બંધવ. ધર્મ સુણી ઘર છેડીએ, આપણ બેઉ સંયમ લીધજી, “ઉત્કૃષ્ટ ભાવે આરાધતાં, તે જે લબ્ધિ પામે... હે. બંધવ. નારી રત્નને નીરખતાં, તે નિયાણો કીજી, મેં તને વાર્યો ઘણે તું કાંઈ ન મા ...હે બંધવ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org