________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૪૩
કર્યા, ને પછી પિષધ શાળામાં રહીને ધર્મ આરાધના કરતે થકે વિચારવા લાગે.
એક રાત્રિએ પિષધ શાળામાં પિષધવત અંગીકાર કરીને રહેલ છે. ત્યારે એક દેવ પિશાચનું સ્વરૂપ ધારણ કરીને મધ્યરાત્રિએ આવ્યો અને કહેવા લાગ્યો -
“અરે કામદેવ! તું મતની ઈચ્છા કરી રહ્યો છે. તું અભાગી ચૌદસે પેદા થયો છે, લજજાહીન છે, એમ કહીને મેટેથી હસીને. હા, હા, હા, હા એવું અટ્ટહાસ્ય કરીને ડરાવવા માંડયો.” પણ કામદેવ જરાય ડર્યા નહિ તેથી કહેવા લાગ્યો -
હે દેવાણપ્રિય પિતાના શીલ, વ્રત, પ્રત્યાખ્યાન, પિષધ-આદિથી ડગવું, ખંડિત કરવા કે ભાંગવા તને કહુપતા નથી તેમ છતાં જો તું આજે તારા પિષધને નહે છેડે, નહિ ભાંગે, તે આ તીખી તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. તેથી તું અકાળે અતિ વિકટ દુઃખ ભેગવતે માર્યો જઈશ.”
તે પણ શ્રાવક ડર્યો કે ડગ્યા નહિ ને વ્રતમાં સ્થિર રહ્યા, તેથી પિશાચરૂપી દેવે બીજીવાર એ રીતે ડરાવ્યા. છતાં વ્રત ભાંગ્યું નહિ, તેથી કોધે ભરાઈ તે પિશાચ કામદેવના શરીરના તલવાર વડે ટુકડે ટુકડા કરવા લાગે. કામદેવ શ્રાવક તે તીવ્ર અને અસહ્ય વેદનાને સમ્યફપ્રકારે સહેવા લાગ્યા. અને ધર્મધ્યાનમાં સ્થીર રહ્યા. તેથી તે દેવ ગ્લાની પામે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org