SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા એ જ સમ્યગદર્શન ૧૨૧ શક્તિ મળે તે મુજને મળજે, જિનશાસન સેવા સારૂ, ભક્તિ મળે તે મુજને મળજે, જિનશાસન લાગે પ્યારું; મુક્તિ મળે તે મુજને મળજે, રાગ-દ્વેષ અજ્ઞાન થકી, જિનશાસન મુજ મળે ભવભવ, એવી “શ્રધ્ધા થાય નક્કી.” જિનવાણી રાગદ્વેષ જયાં સુધી મનમાં, લખ ચોરાસી ત્યાં સુધી, જ્યાં સુધી મિયાત્ત્વ દશા છે, ત્યાંસુધી વિપરિત બુધિ. ૧ ભાવકમ જે રાગદ્વેષ છે, તેની ઉપશમતા હવે, દ્રવ્યકર્મ બાંધે નહિ ત્યારે, પિતે પિતાને જોવે. ૨ નવ રસમાં જે લુબ્ધ બને છે, તેણે અમૃત ના પીધું, જ્યાં સુધી મન વિષય રાગમાં, ત્યાં સુધી સુખ ના લીધું ૩ ચાર કથામાં મનડું ભટકે, તે અંતર સુખ ના જાણે, વિભાવમાં જેનું મન વિલસે, આત્મહિત તે ના જાણે. ૪ જ્યાં સુધી મન રાગ ના છેડે, ત્યાં સુધી નહિ સુખશાંતિ, “મન વિશ્રામે ભવ વિશ્રામો, નાશે મિથ્યા ભવભ્રાંતિ. ૫ કેવળીએ જે જાણ્યું દીઠું, સાચેસાચું તે ઠરશે, તેને જાણી શ્રધ્ધા કરશે, તે ભવસાગરથી તરશે. ૬ જિનવાણીમાં શ્રદ્ધા રાખી, અનુભવ અમૃત પાન કરે, સુગુરૂગમથી જ્ઞાન પામીને, મુક્તિપદને શીઘ વ. ૭ ભવતારીણિ જિનવાણી સેવ, અધિકારી થઈને તેના સત્યપણે પરિણમશે તેને, શ્રધ્ધાભક્તિમાં મન જેના. ૮ શ્રતઉપગે ધ્યાન દશાથી, પરમાત્માના દર્શન થાશે, સોહં ! હં ! મંગળ માળા, પરમ મહદય પરખાશે ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy