SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રદ્ધા ચાખા. ૧ દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા, ભન્ય જીવા પ્રેમે રાખા, સાચી શ્રધ્ધાધારક જીવા, અનુભવામૃત રસ શ્રધ્ધાથી ભક્તિ પ્રગટે છે, ભવ્યપણું" શ્રઘ્ધા યાગે, શ્રદ્ધાથી સયમ આવે છે, સત્ય જ્ઞાન શ્રઘ્ધા યાગે. ૨ સુશ્રધ્ધા સમક્તિ પ્રગટે, અનંત મિથ્યાતમસ્ ઘટે. ૩ સમ્યગ્દર્શન ષટસ્થાનકનું જ્ઞાન થવાથી, જડચેતનના ભેદ પડે છે, જીવમાં જીવપણુ ભાસે છે, અજીવમાં જડતા ભાસે, જડના કર્તા નિહ પણ સાક્ષી, અજ્ઞાનપણુ ત્યારે નાશે. ૪ ગુણસ્થાનક અભ્યાસ કર્યાથી, ચારિત્ર માહની ઉપશાન્તિ, ક્ષયાપશમ પણ મહ તા છે, ક્ષાયિક ભાવે સુખશાન્તિ. પ મૂળ થકી સહુ મેહ વિનાશે, ક્ષપક શ્રેણીએ જીવ ચઢી અનંત દર્શન જ્ઞાન પ્રકાશે, ઘાતીકની સાથ લડી. ૬ કેવળજ્ઞાન પ્રગટતું પહેલું. સમયાંતર કેવળદેશ”ન, શ્રી જીનભદ્ર ગણીની વાણી, ક્રમવાદી ગણીનુ સ્પર્શન. ૭ અક્રમવાદી એક સમયમાં, એ ઉપયાગાને ભાખે, યુગવત્ આવરણ નાશ થવાથી, આત્મ અનુભવ રસ ચાખે. ૮ જ્ઞાન થકી દન નિહ જુદું, વૃધ્ધ કહે ક્ષાયિક ભાવે, ત્રણ પક્ષ સિધ્ધાંતે ભાખ્યા, જ્ઞાની સમજ સુખ પાવે, ૯ ચાર અઘાતિ કમ હુણીને, સિધ્ધબુધ્ધ ચેતન થાવે, સેહું ! સેહું ! જ્ઞાન દીવાકર, અનંત શાશ્વત સુખ પાવે. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy