________________
સમ્યગુદશનની દસ રુચિ
૧૧૧ ચશ્મા યિા પ્રતિન્તિ ન ભાવશુન્યાઃ ૩૮
અર્થ - ભાવ વગરની કરેલી કિયા (મેક્ષ રૂપી) ફળ આપતી નથી.
(વિસ્તૃત સમજ માટે જુઓ લેખકનું કલ્યાણ મંદિર સ્તોત્ર),
દૃષ્ટાંત –શ્રી અંતગડ સૂત્રમાં શ્રી ગજસુકુમાર, ઐવંતા (અતિમુક્તકુમાર) આદિ મુનિવરેએ તથા કાલિ-સુકાલિ આદિ સતીજીએએ, પ્રથમ સામાયિક આદિ સ્વાધ્યાય પની કિયા કરી, પાંચ સમિતિને ત્રણ ગુપ્તિરૂપ સત્ય ધર્મનું ઉત્કૃષ્ટ ભાવે પાલન કરી. વિનયપૂર્વક પ્રભુની કે ગુર્વાદિની આજ્ઞા લઈ તપ અનુષ્ઠાન કરી, અંતસમયે કેટલાક એક માસની સંલેખના કિયા કરી, સર્વથા કર્મમુક્ત થઈ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા. કિયારૂપી સમ્યકત્વનું આ ફળ જાણ.
શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં મેઘકુમાર આદિ ૧૯ અધિકારમાં આ મહાત્માઓએ જુદી જુદી કિયા-અનુષ્ઠાન કરી આત્મકલ્યાણ કર્યાના અધિકાર છે. (૯) સક્ષેપ રૂચિ - અણુભિગ્રહિય-કુદિઠી,
એવરૂઈ” તિ હેઈ નાયા અવિસાર પવયણે,
અભિગ્રહિએ ય એસેષુ ! ૨૬ અર્થ :- જે નિન્ય પ્રવચનમાં અકુશળ છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org