SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સમ્યગ્દર્શન (૩) ઉપમા અને (૪) આગમ (શાસ્ત્ર), પ્રમાણ તે અખંડ જ્ઞાન છે. નય:- નય સાત છેતે પ્રમાણના અંશ’ છે. આંશિક જ્ઞાન છે. પ્રમાણનેનયનું વિસ્તૃત સ્વરૂપ ગુરૂગમથી જાણવું. (૮) ક્રિયા રુચિદસણ-નાણુ–ચરિત, તવ-વિષ્ણુએ-સચ્ચ-સમિઈ-ગુત્તિસુ સા ખલુ’ કિરિયાણુઇ’ નામ ’॥૨૫॥ અ:-દન અને જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવપૂર્વકની રુચિ છે તે ક્રિયા રુચિ છે. જો કિરિયા ભાવનુઈ, પરમાઃ- દન અને જ્ઞાન એ ‘ભાવિક્રયા ’ છે, ચારિત્ર ને તપ એ ‘અનુષ્ઠાન ’ રૂપી ક્રિયા છે. અને વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ભાવ અને અનુષ્ઠાન ક્રિયાની પોષક અને રક્ષક ક્રિયાએ છે. ક્રિયાના આ બધા જુદા જુદા પ્રકારોમાં ‘ દન ને પ્રથમ સ્થાન વીરપ્રભુએ – સ તી કરાએ સહેતુક આપ્યું છે, કારણ કે · દન’ અર્થાત્ ભાવપૂર્વકની શ્રધ્ધા ’ વગરની સર્વ ક્રિયાએ મેાક્ષના હેતુ રૂપ નીવડતી નથી. ભાવ વગરની ક્રિયા કદાચ પુણ્ય અ`ધાવે, પણ ભવકટીરૂપ ક*નિજ રા ન કરાવે. તેથી જ શ્રી કલ્યાણ મદિર સ્તાવ ગાથા ૩૮ મા આચાય સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy