SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શનને દસ રુચિ ૧૦૯ (ખે), સુખ અને દુઃખ જીવાભાવેદે તે પ્રત્યક્ષ અનુભવથી) ઉપયોગ ઓળખાય છે. નાણું ચ દેસણું ચેવ, ચરિત ચ ત તહા વીરિયં ઉવઓ ય, એય જીવસ લકખણ” ૧૧, અર્થ:- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ આ છ જવના લક્ષણ છે. સદ્ધયાર ઉજજોએ, પભા છાયાત ઈ વા વણુ-ર-ગધે-સા, પગલાણં તુ લકખણુંસરા અર્થા–શબ્દ, અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા, આતપ (તડકે), વર્ણ ગધ, રસ અને સ્પર્શ—આ પુલના લક્ષણ છે. એગત્ત ૨૫હત્ત ચ, સખા સંઠાણઍવ ચ સંજોગા ય વિભાગ ય, પજજવાણું તુ લખણું ૧લા અર્થ :(પુદ્ગલનું) એકત્ર–એકઠા–થવું, પૃથકઅલગ થવું, સંખ્યા, આકાર, સંગ (વર્ણાદિનું મળવું) અને વિભાગ (જુદા પડવું -આ પર્યાના લક્ષણ (ગુણ) છે. આ પ્રમાણે સર્વ દ્રવ્યના સર્વ ગુણ (લક્ષણ) અને પર્યાને સર્વ પ્રમાણ અને સર્વ નય (બાજુ)થી સર્વજ્ઞ જિનેશ્વરેએ જે રીતે જાણ્યા છે ને જોયા છે, તે જ સ્વરૂપથી યથાતથ્ય-જેવા છે તેવા જ સ્વરૂપથી જાણવા ને શ્રધવા તે વિસ્તારરૂચ સમ્યવ છે. પ્રમાણુ – પ્રમાણ ચાર છે (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy