________________
૯૬
સમ્યગ્દ ન.
つ
દશવૈકાલિક (૨) શ્રી ઉત્તરાધ્યયન (૩) શ્રી આચારાંગને (૪) શ્રી આવશ્યક સૂત્ર રહેશે, ને પાંચમા આરા પૂર્ણ થતા વિચ્છેદ જશે. અને માન્યતા ગ્રંથની છે. સિદ્ધાંતમાં આ વાત નથી તેથી કેવળી ગમ્ય સમજવુ.
મહર્ષિ એએ સૂત્ર સિદ્ધાંતની મહત્તા બહુ ખતાવેલી છે. કહ્યું છે :
શાસ્ત્ર પુરસ્કૃતે તસ્માત વીતરાગ પુરસ્કૃતઃ ઃપુરસ્કૃતે પુનઃ તસ્મિન્ નિયમાત્ સર્વ સિઃ ।
અર્થ :- શાસ્ત્રોને શ્રદ્ધાપૂર્વક માનવાથી વીતરાગની અર્થાત્ અરિહંત દેવની શ્રદ્ધા થાય છે ( કારણકે બધા. શાસ્ત્રોની રચના ગણધર ભગવંતે વીતરાગવાણી સાંભળીને કરે છે. ) વળી વીતરાગમાં શ્રદ્ધા રાખનારા સર્વાં શ્રદ્ધાળુ નિયમથી સિદ્ધપદને પામે છે.
(૫) બીજ રુચિ
એગણુ અણુગાઇ પયાઈ જો પસરઈ સમ્મત ઉદએ વ તેલબિન્દુ સે। બીયરુઈત્તિ નાયવ ારા
-:
અ:- જેમ પાણીમાં ટીપુ પ્રસરી જાય છે, તેમ જે સમ્યકત્વ એક પત્તુ (તત્વબોધ)થી અનેક પદાથાં ફેલાઈ જાય છે, એટલે કે એક પદને જાણવાથી અનેક પદને જાણી લે છે તે ખીજરુચિ' છે.
સમ્યકત્વની ‘રુચિ’ના કેવા અસભર યથાર્થ નામ સૂત્રકારે આપ્યા છે તે જરા શાંતિથી વિચારશેા તે સવજ્ઞની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org