________________
સમ્યગદર્શનની દસ રૂચિ - શ્રી જબુસ્વામીએ ગુરૂ સુધર્માસ્વામી પાસેથી ભગવાને કહેલા સૂત્રો પ્રથય સાંભળીને શ્રદ્ધાપૂર્વક અંતરમાં અવધાર્યા, અવધારીને જિનેશ્વરની આજ્ઞા મુજબ ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળ્યું. ફળસ્વરૂપે ચારે ઘાતી કર્મોને નાશ કરી સર્વજ્ઞ સર્વદશી કેવળી ભગવાન થયા અને તદ્ભવે જ મેસે સિધાવ્યા. પ્રભુના શાસનમાં એ મહાભાગ્યવાન છેલ્લા કેવળી થઈને મેક્ષે પધાર્યા. કેટી કેટી વંદન હો એ ચરમ કેળવી ભગવંતને,
દરેક તીર્થકરના શાસનકાળમાં શાસ્ત્ર શ્રવણને લાભ લઈ શાસ્ત્રોક્ત સંયમ, પાળી, અનેક ભવ્ય જીવો સગતિ પામ્યાન દષ્ટાંતે શાસ્ત્રનું અવગાહન કરવાથી મળશે. વર્તમાન શાસન જે એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે, તેમાં સૂત્ર–શાસ્ત્રોને આધાર લઈ ઘણું ભવ્ય જીવ સદ્ગતિ પામ્યા છે, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે, અને અંત ભાગમાં પણ ચાર દુપસહ નામે આચાર્ય, ફાલ્ગની નામે સાવજ, જીનદાસ નામે શ્રાવક અને નાગશ્રી નામે શ્રાવિકા એકાવતારી થવાનાં છે. ત્યારે તેમને શ્રી દશર્વકાલિક સૂચના પહેલા ચાર અધ્યયનને આધાર રહેશે. બાકીના સર્વ શાસ્ત્રો પાંચમા આરાને અંત નજીક આવતા વિરછેદ ગયા હશે; અને પાંચમે આરે સમાપ્ત થતાં આ ચારે અધ્યયને પણ વિછેર જશે, અર્થાત સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાન વિચ્છેદ જશે.
બીજી માન્યતા એવી છે કે ચાર સૂત્રો (૧) શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org