________________
૮૮
સમ્યગદર્શન (૩) આણાં રુચિ – ' રાગ દેસા મોહે અન્નાણું,
જસ અવગય હાઈ આણાએ રોય સે
ખલુ આણુઈ નામ છે ૨૦ || અર્થ - રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન (આ ચારે ભવભ્રમણના હેતુ છે). જેમના દૂર (અવયં) થયા છે, (તેવા જિનેશ્વરની) આજ્ઞામાં રૂચિ રાખવી એટલે કે ભાવપૂર્વક વાળવી તે “આજ્ઞારુચિ છે. - દષ્ટાંત – ઉત્કૃષ્ટ દષ્ટાંત “ગૌતમ સ્વામી નું છે, પોતે ભગવાનના પટ્ટ ગણધર અને ચાર જ્ઞાનના ધણું હોવા છતાં, તેમના બેધથી ઘણાને કેવળજ્ઞાન થયું હોવા છતાં, પિતાનું સંપૂર્ણ સંયમ જીવન તે છેક ભગવાનના નિર્વાણ જવાના સમય સુધી, પિતે તે ભગવાનની આજ્ઞામાં જ ગાળ્યું, જેમાં એક પ્રસંગ અને આત્મશ્રેયા લઈએ -
(૧) પ્રભુ આજ્ઞાએ ચચરી લઈ પાછા ફરતાં લોકમુખે આનંદ શ્રાવકે સંથારે કર્યાનું સાંભળી તેમની પિષધશાળાએ પતે દર્શન દેવા ગયા. ગુરૂને પધારેલા જોઈ આનંદ શ્રાવક બહુ હર્ષ પામ્યા. વંદન-નમસ્કારાદિ કરી પિતાને અવધિજ્ઞાન થયાની ને ઊંચે પહેલા દેવલેક સુધી, નીચે પહેલી નરકના લેલુચીય નામે પાથડા સુધી, રાણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org