________________
સમ્યગ્દર્શનની દસ રુચિ દિશામાં પાંચ પાંચસે જન સુધી ને ઉત્તર દિશામાં ચૂલહિમવંત પર્વત સુધી જોઈ શકે છે તેની વિનયપૂર્વક વાત કરી. ગૌતમ સ્વામીએ ત્યારે કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે પણ તમે કહો છે તેટલું વિપૂલ ન થાય, માટે મતિભ્રમ થયે લાગે છે. તેથી સંથારામાં અસત્ય બોલવા બદલ ગુરૂ તમારી) સમક્ષ આલેચના લઈ દોષમુક્ત બને.
આ સાંભળી શ્રાવકજીએ કહ્યું, “શું વીતરાગ પ્રભુના માગમાં “સત્ય” બેલવા માટે પણ આલોચના લેવી
અવધિજ્ઞાન વડે જેટલું દેખી શકુ છું, તેટલું જ યથાર્થપણે આપને કહું છું. માટે આપ જ આલેચના લે” પિતે શ્રાવક હોવા છતાં કેટલી બધી આત્મશ્રદ્ધા હશે કે ગણધર ભગવંતને આલેચના લેવા વિનયપૂર્વક કહ્યું.
આનંદ શ્રાવકની દઢતા જોઈ. “ગુરૂ ગૌતમ” તે પ્રભુ પાસે દુતિ પલાસ ઉદ્યાને જઈ જલદી ઈરિયાવહી પ્રતિક્રમણ કરી. પ્રભુને વંદન કરીને બધી વાત પ્રભુને કરી પૂછયું કે આલોચના કે લેવી જોઈએ? આનંદ શ્રાવકે કે મારે ?
સર્વજ્ઞ પ્રભુએ તુરત ફરમાવ્યું:- “ગૌતમ! તારે! આનંદ શ્રાવકને તે કહે છે તે પ્રમાણે તેટલું મેટું અવધિજ્ઞાન થયું છે, માટે તેમને ખમાવી આવો.”
પ્રભુની આજ્ઞા તુરત જ માથે ચડાવી. છઠ્ઠને પારણે ગોચરી પણ વાપર્યા વગર પોતે પટ્ટ ગણધર હોવા છતાં આનંદ શ્રાવક પાસે ગયા ને ખમાવી આવ્યા. પછી જ ગોચરી વાપરવા બેઠા. આ છે” આણું રુચિ' સમકિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org