SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શનની દસ રૂચિ ૮ અગીયારે પંડિતે જે પછી તે પ્રભુના શિષ્ય બની અગીત્યારે અપીયાર ગણધર બન્યા-વગેરે અનેક ભવ્ય જી. પ્રભુ મહાવીર સ્વામીને ઉપદેશ સાંભળી આત્મકલ્યાણ કરી ગયા છે. શ્રી સુયગડાંગ સૂત્રના બીજા અધ્યયનની પહેલી જ ગાથામાં પ્રથમ તીર્થકર ભગવાન અષભદેવ ભરત ચક્રવતી થી પીડા પામેલા પિતાના ૯૮ પુત્રોને ઉપદેશ છે -- સબુજજહ ! કિં ન બુજઝહ ? સબહી ખેલું પેચ દુલહા! ને હુવણુમતિ રાઈઓ, ને સુલભ પુણરાવિ જીવિય ? અથ– (હે પુત્રો !) સમ્યફ પ્રકારે બેધ પામે. તમે કેમ બેધ પામતા નથી ? પરભવમાં (પચ્ચ પાછળથીમૃત્યુ પછી) સમ્યગૃષ્ટિ પાળવી ખરેખર દુર્લભ છે. જેમ વીતેલી રાત્રીએ પાછી આવતી નથી તેમ જ માનવ જીવન પણ (એકવાર) ગુમાવ્યા પછી ફરી પ્રાપ્ત થવું સુલભ નથી અર્થાત્ બહુ દુર્લભ છે. માટે આ ભવમાં જ બોધિ બીજ પ્રાપ્ત કરી લે.) પ્રભુને ઉપદેશ સાંભળી અઠાણુયે પુત્રએ રાજપાટ. સ્ત્રી પુત્રી છેડી પ્રભુ પાસે દીક્ષા લીધી; ઉત્કૃષ્ટ ભાવે સંયમ પાળી મેક્ષે સીધાવ્યા. ( વિસ્તૃત કથા માટે જુઓ લેખકનું ” ભાવના ભવનાશિની.”) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy