________________
સમ્યગદર્શન - બાળ રાજકુમાર-દેવકી માતાના લાડકવાયા.
આંખના રતન, હૃદયના હાર. બાળા-રાજા ત્રણ ખંડના અધિપતિ. બાળ મુનિ-જિનવચન- ગુરૂવચનમાં પરમ શ્રદ્ધા. ભિકખુ પડિમા સ્મશાનમાં સંધ્યાકાળે અસંગપણે. પઢિમામાં પ્રાંણાતક ઉપસર્ગ (કટ). મસ્તકે માટીની પાળ ને તેમાં ધગધગતા અંગારા તે પણ બાળમુનિ તે ઝુલી રહ્યા છે પરમ સમતા રસમાં મસ્તક-દેહ બળે છે તે “હું” નથી. હું” તે અજર, અમર અવિનાશી પ્રવ શાશ્વતે આત્મા, ક્ષપક શ્રેણીએ પરમ શુકલધ્યાનને ધ્યાવી રહ્યા છે. સર્વ કર્મોને બાળી, પ્રજાળી, ભસ્મીભૂત કરી. તેજ દિવસે ચોથા પ્રહરે, સિદ્ધ બુદ્ધ, અને મુક્ત થયા છે. અનાદિ-અનંત કાળના જન્મમરણના ફેરા ટાન્યા છે.
આ છે “ઉપદેશ રુચિને ” પ્રભાવ, મહિમા. - આ બીજો અધિકાર આ જ સૂત્રના છઠ્ઠા વર્ગ અધ્યયન ૧૫ માં શ્રી અતિમુક્તકુમારને છે.
બીજા દષ્ટાંતમાં જબુકુમાર સુધર્માસ્વામીને પહેલે જ ઉપદેશ વામી બૈરાગ્ય પામ્યા, દીક્ષા લીધીને મેક્ષે સીધાવ્યા અજુન માળી જે હત્યારે, રેહિણીયા જેવો ચતુર ચાર, અરે ચંડકૌશિક જે દક્ટિવિષ સર્પ, પ્રભુ સાથે વાદવિવાદ કરી તેમને હરાવવા આવેલા ઈન્દ્રભૂતિ આદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org