________________
સમ્યગ્રદર્શનની દસ રુચિ ચાલે.” બસ અનાદિ કાળથી આ એક જ માર્ગ આત્મજ્ઞાનીઓએ-સર્વજ્ઞ જિનેશ્વરેએ ઉપદે છે. શ્રદ્ધા રાખે શ્રદ્ધા રાખે, શ્રધ્ધા રાખે
તે જ આત્મકલ્યાણ થશે. તે જ સમક્તિ પામી મોક્ષે જશે.
નેમ” પ્રભુનો ઉપદેશ સાંભળતાં જ બાળકુમારે આ દૃઢ નિશ્ચય કરી લીધું છે. મૌન રહીને રાજગાદી સ્વીકારી છે. રાણ ખંડના અધિપતિ-દ્વારકાધીશ બની પહેલી આજ્ઞા આપીઆજ મુહૂર્તમાં મારે દીક્ષા સમારોહ ઉજવીને, પ્રભુમાં હસ્તકમળમાં મારી સોંપણી કરે.” બાળારાજાનું આ પરમ કલ્યાણકારી ચાતુર્ય. આજ્ઞા આપીને વડિલેની આજ્ઞા મેળવી છે.” માતાપિતાદિને આદર જાળવીને ગૌરવવંતી આજ્ઞા મેળવી છે.” કલ્યાણને માર્ગ-મક્ષને પંથ નિષ્ક ટક બનાવ્યું છે. ધન્ય મહાભાગ્યશાળી બાળા રાજા ધન્ય. પહેલા પ્રહરમાં ત્રણ ખંડના અધિપતિ બની દીક્ષા લીધી બીજા પ્રહરમાં બાળમુનિએ પ્રભુ પાસે મોક્ષમાર્ગ સમજી તે કલ્યાણ મા આરાધવાની આજ્ઞા માગી. ત્રીજા પ્રહરમાં મશાને જઈ ભિકખુ પડિમા આદરી. ચોથા પ્રહરમાં એમિલ સસરાએમેક્ષની પાઘડી બંધાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org