________________
અવધાન
શ્રી વવાણિયા ગામ નાનું હોવાથી અને સુજ્ઞ મનુષ્યને છેડે સમાગમ હોવાથી એમનું મન પ્રવાસ તરફ રહ્યા કરતું. સં. ૧૯૪૦ના અરસામાં તેમણે મોરબીમાં પ્રવેશ કર્યો હતે.
મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયોગો જાહેરમાં કરી બતાવતા; એટલે આઠ બાબત તરફ એકી વખતે લક્ષ રાખી ભૂલ વગર આઠ ક્રિયાઓ કરી બતાવવી. એ જ અરસામાં મુંબઈમાં ગટુલાલજી મહારાજ અષ્ટાવધાન કરતા. આ વખતે જાણવા પ્રમાણે હિંદુસ્થાનમાં બે જ પુરુષે ચમત્કારી સ્મરણશક્તિવાળા ગણાતા હતા.
શ્રીમદ મેરબીમાં પધાર્યા તે અરસામાં તશોધક જનના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાન થયાં; તે વખતે વણિકભૂષણ કવિ તરીકે પ્રખ્યાતિ પામતા શ્રીમને પણ અષ્ટાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org