________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગ વિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દશ્ય સુખ તે કેવલ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યા છે. સંસાર પરિભ્રમણ નિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણ નિવૃત્તિને પવિત્ર વિચાર તત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.”
સાતમી ભાવનામાં સત્તાવન આશ્રવઠાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાલ વર્ણવી કુંડરિક મુનિએ હજાર વર્ષ ચારિત્ર પાળી પરિણામ બગડી જતાં પોતાના ભાઈએ રાજ્ય પાછું આપ્યું તે ગ્રહણ કરી, સર્વ તેને પતિત માની ધિક્કારતા હતા તેનું વેર લેવાના વિચારમાં મરણ પામી સાતમી નરકે ગયે.
આઠમી સંવર ભાવનામાં પાપ-પ્રનાલરૂપ આશ્રવઠારને રોકવા વિષે જણાવી કુંડરિકના ભાઈ પુંડરિકે ભાઈને મનિષ ગ્રહણ કરી એવો નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અથવાણે ચરણે પરવરતાં પગમાં કાંકરા કાંટા વાગવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહે એથી એ મહાનુભાવ મરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં
એ જ ભાવનામાં બીજું શ્રી વજી સ્વામીનું દષ્ટાંત આપ્યું છે તેમાં તે કંચન કામિનીથી ચળ્યા નહીં; તે જોઈને તેમને ચલાવવા પ્રયત્ન કરનાર યુવતી રુકિમણીએ ચારિત્ર ગ્રહણ કર્યું, મન, વચન કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાથે.
નવમી નિર્જરા ભાવનામાં બાર પ્રકારનાં તપનું વર્ણન કરી દઢ પ્રહારી સાતે વ્યસન સેવનાર બ્રાહ્મણપુત્રનાં પાપ જણાવી તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org