________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા સદાચરણ શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને એક મહાન સમાજ સ્થાપન કરવાની અવશ્ય છે, એમ દર્શાવું છું. પવિત્ર સ્યાહુવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાંસુધી શાસનની ઉન્નતિ નથી. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. વાડામાં બેસી રહેવા કરતાં મતમતાંતર તજી એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છઉં કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનના અંતર્ગચ્છ મતભેદ ટો; સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ ! ”
મનેનિગ્રહનાં વિદન' નામના પાઠમાં અઢાર પાપસ્થાનક ક્ષય કરવામાં પણ વિદનકર્તા તથા આત્મસાર્થકતા અટકાવતા એવા અઢાર બેલ ગણવ્યા છે અને તે ત્યાગવા પ્રેરણા કરી છે.
“સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક” એ દશ અનુભવપૂર્ણ હિતકારી વાક્યોનો વિચારવા યોગ્ય પાઠ છે.
વિવિધ પ્રશ્નનામના પાંચ પાઠ પ્રશ્નોતર રૂપે નિગ્રંથ પ્રવચનની સિદ્ધાંત પ્રવેશિકાની ગરજ સારે તેવા છે. તે ઉપરાંત અન્ય દર્શનનાં વ્રત અને માન્યતાની કંઈક સરખામણી પણ તેમાં છે.
“જિનેશ્વરની વાણી’ એ કાવ્ય શાસ્ત્ર વાંચતાં પહેલાં મંગળાચરણમાં બોલવા યોગ્ય મનહર ભાષામાં મનહર છંદમાં લખેલું છે.
પૂર્ણાલિકા મંગળ’ એ છેલું કાવ્ય અંતિમ મંગલરૂપ બે કડીમાં લખેલું રહસ્ય પૂર્ણ સમાણિદર્શક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org