________________
સાક્ષમાળા-બાલાવમાધ
નિર્ગથનાં વચનામૃત માટે કહું છઉં, તેનું કારણ તે વચનામૃતા તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જૈનમતપ્રવર્તકા પ્રતિ ભારે કંઈ રાગ બુદ્ધિ નથી, કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું; તેમજ અન્યમતપ્રવર્તકા પ્રતિ ભારે કંઈ વૈર બુદ્ધિ નથી, કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદગતિ મધ્યસ્થ રૂપ છઉં. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહેાંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી કહું છઉં, કે પ્રિય ભવ્યા ! જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવા એકકે દેવ નથી, તરીને અનેક દુઃખથી પાર પામવું હોય તે! એ સર્વન દર્શન રૂપ કલ્પવૃક્ષને સેવા. આમ કહેવાનું કારણ શું ? તે। માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગીતા, સત્યતા અને જગદ્ભુિતષિતા. ’
...
""
66
પરંતુ જગત માહાંધ છે; મતભેદ છે ત્યાં અંધારૂં છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્ય તત્ત્વ નથી.
૩
“ હું એક મુખ્ય વાત તમને કહું છઉં કે જે મમત્વ રહિતની અને ન્યાયની છે. તે એ કે ગમે તે દર્શન તમે માના; ગમે તેા પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જૈનને કહેા, સર્વદર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુઓ, તેમ જૈન તત્ત્વને પણ જીએ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે ચેાગ્ય લાગે તે અંગીકાર કરેા. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરેા, પણ તત્ત્વને વિચારા.
""
• સમાજની અગત્ય ' વિષેના પાઠમાં અંગ્રેજોના ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું એ તેમના વિજયનું કારણ દૃષ્ટાંત રૂપ આપી ધર્મની ઉન્નતિ માટે એકત્ર થવા પ્રેરણા કરતાં પોતે જણાવે છેઃ
66 કળા કૌશલ્યેા શેાધવાના હું અહીં ખેાધ કરતા નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડયું છે તેને પ્રાશિત કરવા, તથા પૂર્વાચાર્યોનાં ગુંથેલાં મહાન શાસ્ત્રી એકત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org